News of Sunday, 24th November 2024
વલસાડના બેચર રોડ ઉપર કોર્ટની બહાર સ્પીડ બ્રેકર બનાવી દેતા અકસ્માતઃ ટુ વ્હીલ ઉપર થતી મહિલા પટકાતા ગંભીર ઇજા

વલસાડઃ વલસાડના બેચર રોડ ઉપર કોર્ટની બહાર સ્પીડ બ્રેકર બનાવી દેતા અકસ્માત, ટુ વ્હીલર ઉપર બેસેલી મહિલા પટકાતા ગંભીર ઈજા પહોંચી થઇ હતી. તંત્રના વાંકે નિર્દોષ પ્રજા પરેશાનીનો કિસ્સો વલસાડથી સામે આવ્યો છે. તંત્ર મોટી મોટી વાતો અને વાહન નિયમોનું પાલન કરાવવાના નામે મસમોટું દંડ તો ઉઘરાવે છે પંરતુ ક્યાંક અડચણ ઉભી થાય તેવા પણ કામ કરી દે છે. જેના કારણે નિર્દોષ નાગરિકને હાલાકી ભોગવવાનો વારો આવે છે. વલસાડ શહેરમાં બેચર રોડ પર આડેધડ સ્પીડ બ્રેકર બનાવી દેવાતા અકસ્માત થઈ રહ્યાં છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
