<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

અમદાવાદમાં ઠંડી વધીઃ૧૫.૯ ડીગ્રીઃકાલથી પારો વધુ ગગડશેઃ એક અઠવાડિયું ઠંડી યથાવત રહેશે

 

અમદાવાદમાં ધીરેધીરે ઠંડીનું જોર વધી રહ્યું છેઃ અમદાવાદમાં ઓછામાં ઓછું ૧૫-૯ ડિગ્રી તાપમાન નોંધાયું: અમદાવાદનું મહતમ તાપમાન ગઇકાલે ૩૨ ડિગ્રી નોંધાયું હતું: ઠંડા પવનો ફૂંકાતા દિવસે પણ લોકોને ઠંડીનો અહેસાસ થાય છેઃઆવતી કાલે ગુરૂવારથી તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છેઃ કાલથી ઠંડીનો પારો ૧૫ ડિગ્રી નીચે રહેવા સંભવ છેઃ આગામી જો કે અઠવાડીયા સુધી શહેરમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી

(3:30 PM IST)