<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

લોકાયુક્ત જસ્ટિસ આર. એચ. શુક્લ એ 24 મો વાર્ષિક અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ને સુપ્રત કર્યો

ગાંધીનગર :ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લએ આજે તા. 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024ની અવધિનો  24મો વાર્ષિક સંકલિત અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પ્રસ્તુત કર્યો હતો.

(6:45 PM IST)