<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

BZ ગ્રુપના કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલા દ્વારા ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી

6 ડિસેમ્બરે આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદ : રાજ્યભરમાં ચકચાર મચાવનાર BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો આરોપી કોર્ટની શરણે પહોંચ્યો છે. અનેક લોકોનું કરોડોનું કરી નાખનાર BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી છે. પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી છે. 6 ડિસેમ્બરે આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

(9:31 PM IST)