<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

સુરત ભાજપ મહિલા પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસ:કોર્પોરેટર ચિરાગ સોલંકીની અઢી કલાક પૂછપરછ

અલથાણ પોલીસ સ્ટેશન ખાતે DCP દ્વારા BJP કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ

સુરતમાં ભાજપ મહિલા પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસ મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીની અઢી કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અલથાણ પોલીસ સ્ટેશન ખાતે DCP દ્વારા BJP કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરવામાં આવી હતી.

  ચિરાગ સોલંકીની પૂછપરછની સંપૂર્ણ વીડિયોગ્રાફી કરવામાં આવી છે. પૂછપરછ બાદ ચિરાગ સોલંકીએ મૌન ધારણ કર્યું હતું. પોલીસના સ્ટેટમેન્ટ બાદ જ સમગ્ર મામલો સામે આવશે

(9:49 PM IST)