News of Thursday, 5th December 2024
જમીન રી-સર્વે-નવી જંત્રીમાં વિવાદ-વિસંવાદિતા પ્રશ્ને રાજકોટ સહિત રાજયભરના કલેકટરો ગાંધીનગરમાં મહેસૂલ સચિવ સાથે મીટીંગઃ ડીઝાસ્ટરના સાધનો અંગે સમીક્ષા

રાજય સરકારે તાજેતરમાં નવી જંત્રીની અમલવારી કરાવી છેઃ તેનો ઠેર-ઠેર વિરોધ ઉઠયો છેઃ આ ઉપરાંત જમીન રી-સર્વેની કામગીરી પણ ઠપ્પ છેઃ રાજકોટ જીલ્લામાં પડધરી-લોધીકા-કોટડા આ ત્રણ તાલુકામાં કામગીરી થઇ છેઃ આ તમામ મુદે મહેસૂલ સચિવ શ્રી જયંતિ રવીઍ રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે ખાસ બેઠક યોજી છે. રાજકોટ કલેકટર પ્રભવ જાષી પણ દોડી ગયા છેઃ મહત્વના નિર્ણયો પણ લેવાશેઃ આ ઉપરાંત ડીઝાસ્ટરના નવા અદ્યતન સાધનો અંગે પણ નિર્ણય થશેઃ રાજકોટ કલેકટરે નવા સાધનો માંગ્યા છે.
(3:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
