News of Sunday, 8th December 2024
મહેસાણામાં નસબંધીકાંડના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં : હિન્દૂ યુવકોને ટાર્ગેટ કરી નસબંધીનું કૌભાંડ આચર્યાનો આરોપ
નસબંધી પહેલા પરિવાર-યુવકની મંજૂરી લીધી ન હતી. નસબંધી કેસમાં વિધર્મી હેલ્થ વર્કરની ભૂમિકા હોવાનો પણ આક્ષેપ

મહેસાણામાં નસબંધીકાંડના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં આવ્યા છે. ઈરાદાપૂર્વક નસબંધીનું કૌભાંડ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિધર્મી હેલ્થ વર્કરે હિન્દુ યુવકની નસબંધી કરાવ્યાનો આરોપ લગાવ્યો છે. નસબંધી પહેલા પરિવાર-યુવકની મંજૂરી લીધી ન હતી. નસબંધી કેસમાં વિધર્મી હેલ્થ વર્કરની ભૂમિકા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. નસબંધીના કેસની આંકડા જાહેર કરવા VHPએ માગ કરી છે
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
