તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Saturday, 14th December 2024
BZ ગ્રુપ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકોને કરાશે ઘરભેગા: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર
પ્રાથમિક તપાસમાં 4 શિક્ષકોની સંડોવણી સામે આવતા તેમને નોટિસ ફટકારીને જવાબ માગવામાં આવ્યો

અમદાવાદ :BZ ગ્રુપ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકોને કરાશે ઘરભેગા આ નિવેદન આપ્યું છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે., રાજ્યમાં કરોડોના કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી સામે આવતા, હવે શિક્ષણ વિભાગે પણ બેદરકાર શિક્ષકો વિરૂદ્ધ તપાસના ગાળીયો કસ્યો છે.
શિક્ષણમંત્રીનો દાવો છે કે પ્રાથમિક તપાસમાં 4 શિક્ષકોની સંડોવણી સામે આવતા તેમને નોટિસ ફટકારીને જવાબ માગવામાં આવ્યો છે. સાથે જ ડિંડોરે હુંકાર ભર્યો છે કે શિક્ષકો વિરૂદ્ધ કાયદો કાયદાનું કામ કરશે અને વિભાગ આવા શિક્ષકોને જરાય નહીં છાવશે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
