<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

ગુજરાતમાં નલિયા સૌથી વધુ ઠંડુ બોર: 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું

વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 8.9, અમરેલીમાં 10, રાજકોટમાં 10.4, ભુજમાં 11.2, અમદાવાદમાં 13.5, સુરતમાં 18.4, કંડલા પોર્ટમાં 15, ભાવનગરમાં 13.2, દ્વારકામાં 15.6, વેરાવળમાં 17.3 અને ઓખામાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે હવે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. ત્યારે જાણો આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના તમામ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નલિયામાં સૌથી ઓછું 6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે વડોદરામાં 10.2 ડિગ્રી, ડીસામાં 8.9, અમરેલીમાં 10, રાજકોટમાં 10.4, ભુજમાં 11.2, અમદાવાદમાં 13.5, સુરતમાં 18.4, કંડલા પોર્ટમાં 15, ભાવનગરમાં 13.2, દ્વારકામાં 15.6, વેરાવળમાં 17.3 અને ઓખામાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

શહેર મહત્તમ તાપમાન (°C) લઘુત્તમ તાપમાન (°C)

અમદાવાદ 27.0 (14/12) 13.5

અમરેલી 28.3 (14/12) 10

વડોદરા 27.4 (14/12) 10

ભાવનગર 25.9 (14/12) 13

ભુજ 27.9 (14/12) 11

દાહોદ 26.2 (14/12) NA

દમણ 31.8 (14/12) 17

ડાંગ 31.9 (14/12) NA

ડીસા 28.4 (14/12) 9

દીવ 29.2 (14/12) 17

દ્વારકા 26.8 (14/12) 15.6

ગાંધીનગર 26.5 (14/12) NA

જામનગર 26.8 (14/12) NA

કંડલા 26.6 (14/12) 15

નલિયા 26.8 (14/12) 6.2

નર્મદા 29.3 (14/12) NA

ઓખા 24.6 (14/12) 20.2

પોરબંદર 29.3 (14/12) NA

રાજકોટ 29.6 (14/12) 10.4

સુરત 30.1 (14/12) 18.4

સુરત KVK 30.2 (14/12) NA

વેરાવળ 30.4 (14/12) 17.3

(1:13 PM IST)