<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

ખ્‍યાતિ હોસ્‍પિટલ કાંડ બાદ ગુજરાત સરકાર એકશન મોડમાં: કેબિનેટે પીએમજેએવાય યોજનાની એસ.ઓ.પી.ને આપી મંજૂરીઃ બપોર બાદ એલાન

અમદાવાદઃ અમદાવાદના ચકચારી ખ્‍યાતિ હોસ્‍પિટલ કાંડ બાદ એકશનમાં આવેલી ગુજરાત સરકારે આજે પીઓજેએવાય યોજનાની એસ.ઓ.પી.ને મંજૂરી આપી છે જેની બપોર બાદ જાહેરાત કરવામાં આવશે. આજે ભુપેન્દ્રભાઈ પટેલ મં.મંડળની બેઠકમાં નવી એ.ઓ.પી.ને મંજૂરી આપાવમાં આવી હતી જે હેઠળ આ યોજનામાં કાર્ડિયોલોજી તથા અન્‍ય મહત્‍વના તબિબિ ક્ષેબે કડક નિયંબણો આવશે. કોઇપણ ઓપરેશન પહેલા નિષ્‍ણાંતોની સમિતિના સર્ટિ.ની જરુરિયાત રહેશે. એ.આઇ.ની મદદથી તમામ દસ્‍તાવેજોની ત્‍વરિત ચકાસણી થશે નિયમોનું પાલન નહીં કરનાર હોસ્‍પિટલો સામે આકરી કાર્યવાહીઃ સરકાર ખ્‍યાતિકાંડ જેવી ઘટના બીજી ન બને તે માટે જાગૃતઃ તમામ પકારની ચકાસણીને કડક બનાવવામાં આવશે.

(3:49 PM IST)