News of Thursday, 19th December 2024
આવતીકાલે અમદાવાદના ન્યુ રાણીપ એરિયામાં વડાલીયા ફૂડ્સ દ્વારા ‘‘કમ્પની આઉટલેટ''નું શાનદાર ઓપનિંગ
વડાલીયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદના આરજેડી આર્કેડ ખોડીયાર મંદિર રોડ ન્યુ રાણીપ પર ૫૦મો સ્ટોર શરૂ કરવામાં આવેલ છે જે કમ્પની આઉટલેટસ પરથી ૧૫૦ કંપનીની તમામથી પણ વધારે પ્રોડકટ એક જ જગ્યા પરથી મળી શકશે

અમદાવાદઃ છેલ્લા એક દાયકાથી નમકીન, ફાઇમ્સ,વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી પસંદગી બની રહેલી કંપની વડાલીયા ફડ્સ દ્વારા હવે ન્યૂ રાણીપ મા ૨૦ ડિસેમ્બર શુક્રવાર શ્રી એક વધુ ફ્રેન્ચાઇઝી ઓઉટલેટનું બોતિંત્ર થવા જઈ રહપે છે. અમદાવાદના R 1 D ARCHED ખોડીયાર મંદિર રોડ ન્યુ રાણીપ માં વડાલીયા ફૂડસ દ્વારા એક વધુ ફેન્ચાઇઝી આઉટલેટ ઉદ્ધાટન અમદાવાદના ના પ્રતિષ્ઠિત લોકોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યું છે.
સિમેન્ટ ક્ષેત્રે દેશબરમાં નામના ચરાવનાર HI BOND સિમેન્ટ ગ્રુપ ની જ કંપની વડાલીયા ફૂડસ દ્વારા આવતીકાલે ૨૦ ડિસેમ્બરના દિવસે શરુ થનારા આઉટલેટ દ્વારા વડાલીયા ફર્ડ્સ કંપનીની સિદ્ધમાં એક વધુ પીછું ઉમેરાયું છે.
વડાલીયા ફંડસ દ્વારા છેલ્લા તેમાં ફ્રેન્ચાઇઝી અને એક વર્ષમાં આઉટલેટ શરુ કરવાની પંખલામાં અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, કોડીનાર, પૂના (મહારાષ્ટ્ર), નાથદ્વારા (રાજસ્થાન) ભાવનગર, જામનગર, વેરાવળ ખંભાળીયા, સોમનાથ, જૂનાગઢ પોરાજી, જેતપુર, ગોડ, હળવા ઉપલેટા જશદણ અને સુરત માં આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યા છે.જયારે અમદાવાદનું આ ચોથું આઉટલેટ કંપની શરૂ કરવા જઇ રહ્યું છે.ત્યારે વડાલીયા ફૂડસની ૧૫૦ થી પણ વધારે પ્રોડકટ આઉટલેટ ઉપર ઉપલબ્ધ બની રહેશે એટકે કે ફરસાણ અને નમકીનના શોખીનો માટે ખરીદી માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બની રહેશે.
કંપની વિશે માહિતી આપતા વડાલીયા ફૂડઝના ડાયરેક્ટર મીત ભાઈ વડાલીયા તેમજ સી ઈ ઓ કેતનભાઈ તંન્નાએ જણાવ્યું હતુ કે વડાલીયા ફુડ્સ દ્વારા હાલ ૧૫૦ જેટલી નમકીન,વેફ સં. ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ વગેરે પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી છે. વડાલીયા ફુડ્સની તમામ આઈટમો લોકોને પસંદ પડી રહી છે. કંપની ક્વોલિટીમાં માને છે અને એટલે જ શ્રેષ્ઠ ક્વોલિટી અને બોકીને પરવડે તેવી કિમતમાં તમામ પ્રોડકટ ઉપલબ્ધ કરવામાં આવી છે.એક જ આઉટલેટ પરથી વડાલીયા ફૂડસ તમામની ૧૫૦ જેટલી અલગ અલગ આઇટમો અહીં ન્યુ રાણીપ સ્થિત ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર ઉપલબ્ધ બનશે.
ફ્રેન્ચાઇઝી આઉટલેટ વિશે વાતચીત કરતા મિતભાઇ વડાલીયા અને કેતનભાઇ તન્નાએ જણાવ્યું હતું કે પ્રથમ તબકકામાં રાજકોટ શહેરમાં ગાંધી ચેમ્બર,ગોંડલ રોડ બોમ્બે હોટેલ નજીક પ્રથમ રીટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો હતો.જેને ભારે સફળતા મળ્યા બાદ રાજકોટ શહેરના ૧૪ સસ્હત અનેક શહેરોમાં આઉટલેટ લોન્ચ કરીને લોકોને વડાલીયા ફુડ્સની વિવિધ આઈટેમોના સ્વાદનું ઘેલું લગાડયું છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને અનેક શહેરોમાં હજુ વધુ ફ્રેન્ચાઇઝી આઉટલેટ ખોલવામાં આવશે. કંપની ભવિષ્યમાં માત્ર ગુજરાતના જ નહિ પરંતુ પાન ઇન્ડિયામાં પોતાના ફેક્ટરી તેમજ ફ્રેન્ચાઇેઝી આઉટલેટ શરૂ કરી હતી.
મિતભાઈ વડાલીયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યુ હતુ કે સમગ્ર ભારતમાં નમકીન અને ફ્રાઇમ્સનું વિશાળ માર્કેટ છે. સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પણ માર્કેટ કરોડોનું ધરાવતા આ બિઝનેસમાં અમે લેટેસ્ટ ટેકનોલોજી અને ફૂલ્લી ઓટોમેટીક પ્લાન સાથે પ્રવેશ કર્યો હતો સાડા પાંચ એકરમાં પથરાયેલા કંપની પ્લાન્ટમાં તમામ પેકિંગ તેમજ નાઇટ્રોજન સાથે પેક કરવામાં આવે છે.જેથી કરીને પ્રોડકટ ઉપર વાતાવરણની કોઇ અસર થતી નથી આ તમામ પ્રોડકટને ઝીરો પરસેન્ટ કોલેસ્ટ્રોલ પણ બનાવવામાં આવી છે.સામાન્ય રીતે આપ્રકારની પ્રોડકટ સ્કુલના બાળકો તેમજ યુથ જનરેશન વધારે પસંદ કરતા હોય છે ત્યારે તેમની હેલ્થનું પણ પૂરેપૂરું ધ્યાન કંપની દ્વારા રાખવામાં આવ્યું છે.
કંપનીની પ્રોડક્ટ વિશે જણાવતા કેતનભાઈ તત્રાએ જણાવ્યું હતું કે વેફર સેગમેન્ટમાં ૮ જેટલી ફ્લેવર્સ, નમકીન માં ૨૦ પ્રોડક્ટ, ફરસાણ માં ૨૦ પ્રોડક્ટ ફરાળી મા ૧૫ પ્રોડકટની રેન્જ ફ્રાઇમ્સ મ ૮ પ્રોડક્ટ્સ રેન્જ, સાથે પાપડ, પણ ઉપલબ્ધ છે. હાલમાં જ કંપની દ્વારા બેકરિ પ્રોડક્ટ્સ પણ શરુ કરવામાં આવી છે જેમા મિલ્ક જીરા ઇલાયચી ફ્લેવર્સ માં રોસ્ક (ટોસ્ટ) શરુ કરવામાં આવેલ છે. અને ટુંક સમયમાં ક્રીમ રોલ કપ કેક, વેફર બિસ્કીટ, વગેરે શરુ કરેલ છે
ન્યુ રાણીપ ખાતે ફ્રેન્ચાઇઝી આઉટલેટ લોન્ચિંગ પર ખુશી વ્યક્ત કરતા કંપનીએ જણાવ્યું હતું કે અમારી સૌથી વધુ ચાલતી પ્રોડક્ટ્સ ગ્રાસ સ્ટ્રીટ વેફર પર કંપની દ્વારા BOGO ઓફર મૂકવામાં અમને આશા છે કે આ વિસ્તાર નજીક રહેતા લોકોની સાથે સાથે અમદાવાદની જનતાને ફરસાણ નમકીન, વેર્ફસ ફ્રાઇમ્સ સહિતની આઈટમો માટે હવે અન્ય જગ્યા પર જવું નહિ પડે અને લોકોને મનપસંદ તમામ પ્રોડકટ એક જ જગ્યા પર ઉપલબ્ધ બની રહેશે.
ન્યુ રાણીપ ખાતે શરૂ થઇ રહેલા આ ફ્રેન્ચાઇઝી આઉટલેટ પર ફ્રેન્ચાઇઝી હેડ દીપકભાઇ ગરચર દ્વારા ઉદદ્યાટન પ્રસંગે ૨૫% નિ સ્પેશિયલ છૂટ તારીખ ૦૫/૦૧/૨૫ સુધી મળશે તેવી જાહેરાત કરવામાં આવેલી છે.અને આ છુટ નો બધી સ્વાદ પ્રિય જનતા ને લાભ લેવા અનુરોધ કર્યો હતો અને તમામ જનતાને પધારવા વડાલીયા ફૂડસ તરફથી હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
