તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Thursday, 19th December 2024
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 5100 રૂપિયા બોલાયો: જાણો અન્ય 30 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો?
ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 951.09 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ: ગુજરાતની 30 માર્કેટિંગ યાર્ડમાં કુલ 951.09 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત ગોંડલમાં 4751 રૂ., જૂનાગઢમાં 4700 રૂ., હળવદમાં 4600 રૂ., રાજકોટમાં 4580 રૂ., જામનગરમાં 4570 રૂ., બોટાદમાં 4550 રૂ., થરાદમાં 4540 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 951.09 ટન આવક થઇ છે.


(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
