<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

અરવલ્લીના મેઘરજમાં કડકડતી ઠંડીમાં ખેડૂતો લાઇનમાં લાગ્યા

- ખરા સમયે ખાતર ના મળતા ખેડૂતો નારાજ થયા.

અરવલ્લીના મેઘરાજમાં વહેલી સવારથી કડકડતી ઠંડીમાં ખેડૂતો લાઇનમાં લાગ્યા. એક તરફ માવઠાની આગાહીને લઈ ખેડૂત ચિંતિત બન્યા છે. બીજી બાજુ ખાતરને લઈને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરા સમયે ખાતર ના મળતા ખેડૂતો નારાજ થયા. જો બે દિવસમાં ખાતર ના મળે તો ઘઉં ચણામાં નુકશાન. થવાની ભીતિ છે

(1:36 PM IST)