News of Thursday, 26th December 2024
GAS અધિકારી એમ.ડી, ચુડાસમાની ગાંધીનગર બદલી
એચ.એચ.પટેલને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરાયા

ગાંધીનગર : એમ.ડી.ચુડાસમા, GAS (પસંદગી સ્કેલ), નિવાસી અધિક કલેક્ટર, પંચમહાલ-ગોધરા ની બદલી અને સચિવ, ગુજરાત સબઓર્ડીનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને એચ.એચ.પટેલને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
