<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th December 2024

સુરતમાં ધીરૂભાઇ ગજેરા અને દિલીપ સંઘાણી વચ્‍ચે શુભેચ્‍છા મુલાકાત

રાજકોટ : ગઇકાલે સુરત ખાતે ઇફકોના ચેરમેન અને રાજ્‍યના પુર્વ પ્રધાન શ્રી દિલીપ સંઘાણીએ કતારગામ વિસ્‍તારમાં પુર્વ ધારાસભ્‍ય શ્રી ધીરૂભાઇ ગજેરાના ઘરે જઇ શુભેચ્‍છા મુલકાત કરેલ. બંને વચ્‍ચે વ્‍યક્‍તિગત રીતે વર્ષોથી સ્‍નેહના સંબધ છે. શ્રી ગજેરાએ ગુલદસ્‍તાથી શ્રી સંઘાણીનું સ્‍વાગત કર્યું હતું.

(11:50 AM IST)