News of Monday, 30th December 2024
અમદાવાદમાં ઓવરબ્રીજ પર સીસીટીવી કેમેરા બંધ

અમદાવાદમાં તથ્યકાંડ બાદ કાર્યવાહીના નામ પર ઓવરબ્રીજ પર લગાવેલા ૮૧ માંથી અડધો અડધ કેમેરા બંધ હાલતમાં ૪૦ બ્રીજ પર કેમેરાને નથી મળ્યું વીજ કનેકશન, સીસીટીવી હોવાથી પોલીસ માટે આરોપીઓને શોધવા મુશ્કેલ.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
