News of Monday, 30th December 2024
સચિવાલયના સંયુક્ત સચિવ-નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા 8 અધિકારીઓની બદલી-પ્રતિ નિયુક્તિથી નિમણુંક : જુઓ સંપૂર્ણં યાદી
નરેન્દ્રદાન એચ. ગઢવી, રાજેશકુમાર જે. ખરાડી, શ્રીમતિ સિમરન બી. પોપટાણી, જીગર જી. પટેલ, મહેશ ડી. પ્રજાપતિ, જયેશ એ. ગામિત , રમેશભાઈ સી. દેસાઈ,અને નીલકંઠ પંડ્યાની બદલી

ગાંધીનગર : ગુજરાત રાજ્ય સેવા (સચિવાલય સેવાઓ) હેઠળ સંયુક્ત સચિવ, વર્ગ-૧/નાયબ સચિવ વર્ગ-૧ સંવર્ગમાં ફરજો બજાવતાં અધિકારીઓની જે તે વિભાગ/કચેરી ખાતે જાહેરહીતમાં બદલી/પ્રતિનિયુક્તિથી નિમણૂક કરવામાં આવે છે. ,
સચિવાલયના સંયુક્ત સચિવ-નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા 8 અધિકારીઓની બદલી-પ્રતિ નિયુક્તિથી નિમણુંક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
