તા. ૨૮ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૦ બુધવાર
News of Monday, 30th December 2024
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરતમાં 660 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 20 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 11,385.38 ટન ડુંગળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ : ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 11,385.38 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરતમાં માર્કેટ યાર્ડમા 660 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 520 રૂ. અને નીચો ભાવ 170 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ભાવનગરમાં 642 રૂ., મહુવામાં 623 રૂ., અમદાવાદમાં 600 રૂ., જેતપુરમાં 571 રૂ., ગોંડલમાં 566 રુ., દાહોદમાં 560 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 11,385.38 ટન ડુંગળીની આવક થઇ છે.


(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
