<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th December 2024

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં 1507 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 33 યાર્ડના ભાવ

ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 3,813.67 ટન મગફળીની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 3,813.67 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં માર્કેટ યાર્ડમા 1507 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1195 રૂ. અને નીચો ભાવ 940 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય વ્યારામાં 1440 રૂ., પાલનપુરાં 1308 રૂ., ડીસામાં 1300 રૂ., ગોંડલમાં 1281 રૂ., હળવદમાં 1268 રૂ., તલોદમાં 1235 રૂ., ભાવનગરમાં 1229 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,813.67 ટન મગફળીની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)રાજકોટ1847.2બનાસકાંઠા466.13સાબરકાંઠા382.7ભાવનગર381.24અમરેલી336.37જૂનાગઢ168.8મોરબી161પોરબંદર42દેવભૂમિ દ્વારકા15બોટાદ12.6સુરત0.63કુલ આવક3,813.67

કયા માર્કેટ યાર્ડમાં મગફળીનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવહિંમતનગર9001507વ્યારા13001440પાલનપુર10001308ડીસા10011300ગોંડલ7001281હળવદ8501268તલોદ9001235થરાદ12311231ભાવનગર10251229ધાનેરા10311221અમરેલી8151200તળાજા10511200રાજકોટ9401195જસદણ8001190થરા11101181મહુવા10501176ગોંડલ6011171થરા(શિહોરી)11001163મોરબી7251157અમીરગઢ10001150ભીલોડા9801148માંગરોળ11401145બોટાદ8501140જેતપુર9601140રાજુલા9601140વડગામ10501111વિસાવદર9451111ધોરાજી7011101પોરબંદર9501075ધારી7001070ભાણવડ8001060ભેસાણ7001041બગસરા500903

(11:57 PM IST)