તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 1st January 2025
વડોદરામાં અનેક ગુન્હામાં સંડોવાયેલ હુસેન સુન્ની સહીત નવ સાગરીતોની સંગઠીત ટોળકી સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.
ધાક ઉભી કરવા પ્રાણઘાતક તથા અન્ય તીક્ષ્ણ હથિયારો વડે ખુનની કોશિષ, અપહરણ, ચોરી, લુંટ, ધાડ,બળજબરીથી પડાવી લેવુ, જાનથી મારી નાખવાની ધમકી આપવી, મારામારી કરી ગંભીર ઇજાઓ પહોચાડવી વિગેરે જેવા ગંભીર પ્રકારના ૧૬૪ ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું

વડોદરા શહેરમાં જુદા જુદા પ્રકારના ગુનાઓ કરી નાગરીકોને ભયભીત કરી રંજાડવાની ગુનાહીત પ્રવૃતી કરી સંગઠીત ગુના આચરતી ટોળકી ની ગુનાહીત પ્રવૃતી અટકે તે માટે આ સંગઠીત ગુના આચરતી ટોળકી સામે કાયદેસરની કાર્યવાહી માનનીય પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલનાઓ તરફથી મળેલ સુચના આધારે, ક્રાઇમ બ્રાન્ચના યુવરાજસિંહ જાડેજા તથા એચ.એ.રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.આર.જી.જાડેજા તથા પો.ઇન્સ.એચ.ડી.તુવરનાઓએ આ અંગે કાર્યવાહી હાથ ધરેલ.
વડોદરા શહેરના કાસમઆલા કબ્રસ્તાન ખાતે રહેતો મુખ્ય આરોપી હુસેન કાદરમીયા સુન્નીનાએ અન્યઆરોપીઓ સાથે મળીને “કાસમઆલા ગેંગ' નામની સંગઠીત ગુના આચરતી ટોળ દસ વર્ષમા પોતે ટોળકી વતી એકાકી તથા ટોળકી સાથે મળીને સંયુક્ત ગુનાઓ આચરતો હોવાનુ તથા ગેંગના તમામ સભ્યોએ એકાકી કે સંયુક્ત ગુનાઓ ટોળકી વતી આચરેલ હોય આ ટોળકી દ્વારા સમગ્ર વડોદરા શહેર વિસ્તારમાં ધાક ઉભી કરવા સારૂ પ્રાણઘાતક તથા અન્ય તીક્ષ્ણ હથિયારો વડે ખુનની કોશિષ, અપહરણ, ચોરી, લુંટ, ધાડ,બળજબરીથી પડાવી લેવુ, જાનથી મારી નાખવાની ધમકી આપવી, મારામારી કરી ગંભીર ઇજાઓ પહોચાડવી વિગેરેજેવા ગંભીર પ્રકારના ૧૬૪ ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભુ કરવામાં આવેલ. જેના કારણે સામાન્ય નાગરીકો આ ટોળકીના સભ્યો વિરૂધ્ધ ફરીયાદ કરવાનું ટાળે છે તેમજ ટોળકીને ચલાવવા આર્થીક મદદ સારુ જુગારની ગેરકાયદેસરનીપ્રવૃતિ તથા ઇગ્લીશ દારૂની હેરાફેરી તેમજ વેચાણ જેવી પ્રવૃતિવાળા ગુનાઓ આચરેલ છે
તમામ ૦૯-આરોપીઓ વિરૂધ્ધ છેલ્લા દસ વર્ષમાં બે કે બે થી વધુ ૭૨ગુનાઓ દાખલ થયેલ છે અને આ તમામ ગુનાઓમાં પુરતા પુરાવાઓ મળતા તપાસના અંતે ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં મોકલવામાં આવે છે અને તા.૦૧/૧૨/૨૦૧૯ પછી પણ આ ટોળકીના સભ્યો દ્રારા એકાકી કે સંયુક્ત રીતેગુનાઓ કરેલ છે આમ આ ગુનાહીત ટોળકીના સાગરીતોએ પોતાની ગેરકાયદેસરની ગુનાહિત પ્રવૃતી સતત ચાલુ રાખેલ છે. તેમજ એકટ ૨૦૧૫ ની જોગવાઈ મુજબ છેલ્લા દસ વર્ષમાં દાખલ થયેલ અને કાયદા હેઠળ પારીભાષિત ગુનાઓ જ ધ્યાને લેવાના હોય જેથી એનેક્ષર-એ મુજબના -૭૧ ગુનાઓ ધ્યાનેલેવામાં આવેલ છે અને અન્ય ૯૩ ગુનાઓ એનેક્ષર-બી મા મુકવામા આવેલ છે તેમજ આરોપીઓ વિરૂધ્ધનાગુનાઓ/અરજીઓના કામે સખતમાં સખત અટકાયતી પગલા લેવામાં આવેલ હોય તેમ છતાં આ ટોળકીની ગુનાહીતપ્રવૃતિઓ છેલ્લાં દસ વર્ષમાં સતત ચાલુ રહેલ છે અને હાલમા કારેલીબાગ પોલીસ સ્ટેશન આ ટોળકીના ત્રણ સભ્યોના વિરુધ્ધમાં ફરીયાદ દાખલ થયેલ હોય તેઓની ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતિ સતત ચાલુ હોવાનુ ફલીત થયેલ છે.
આરીતે આ તમામ આરોપીઓ સંગઠીત ગુના આચરતી ટોળકી (સીન્ડીકેટ) બનાવી પોતાની ટોળકીની સતત ગુનાહીતપ્રવૃતિ ચાલુ રાખી હતી એકબીજાના સંકલનમાં રહી એકબીજાને દુષ્પ્રેરી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે સંગઠીતગુના આચરતી ટોળકી બનાવી પોતાની ગેરકાયદેસર પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા ગંભીર પ્રકારના ગુનાઓ આચરી એકબીજાના સાથે સંકળાયેલા રહી ગુનાહીત કાવતરૂ રચી સંગઠીત ગુનાઓ કરેલ હોય જેથીઆ ટોળકીના મુખ્ય આરોપી હુસેનમીયા કાદરમીયા સુન્ની સહીત કુલ- ૦૯ આરોપીઓ સામે (ગુજસીટોક)અન્વયે ડી.સી.બી.પો.સ્ટે.માં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. આર.જી.જાડેજાનાઓએ ફરીયાદ આપી ગુનો રજી.કરેલ હોય આગુનાની તપાસ /02 એચ.એ.રાઠોડનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઓના નામ-સરનામા
(૧) હુસેનમીયા કાદરમીયા સુન્ની રહે. બાળ રીમાન્ડ હોમ પાછળ કાસમઆલા કબ્રસ્તાન કારેલીબાગ વડોદરા શહેર
(૨) અકબર કાદરમીયા સુન્ની રહે. હજરત પાગા શેરડી બાવાની દરગાહ પાસે કાસમઆલા કબ્રસ્તાન પાસે વડોદરા
(૩) શાહીદ ઉર્ફે ભુરીયો જાકીરભાઇ શેખ રહે. હુજરાત ટેકરા, ભુતડીઝાપા વડોદરા શહેર
(૪) વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માજા યુસુફખાન પઠાણ રહે. કાસમઆલા કબ્રસ્તાન મસ્જીદવાલી ગલી, વડોદરા શહેર
(૫) સિકદંર કાદરમીયા સુન્ની રહે. કાસમઆલા કબ્રસ્તાન બાળ રીમાન્ડ હોમની પાછળ કારેલીબાગ વડોદરા.
(૬) હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયાં સુન્ની રહે. કાસમઆલા કબ્રસ્તાન પાસે કારેલીબાગ વડોદરા શહેર
(૭) મોહમદઅલીમ સલીમખાન પઠાણ રહે. મોતીનગર મંસુરી કબ્રસ્તાન વડોદરા શહેર
(૮) સુફીયાન સીકન્દર પઠાણ રહે. પાંજરીગર મહોલ્લો ફતેપુરા વડોદરા વડોદરા શહેર
(૯) ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા શેખ રહે. હાથીખાના ચમન ટેકરા ઇંદીરાનગર વડોદરા શહેર.
આરોપીઓનો ગનાહીત ઇતિહાસ
આ આરોપી ટોળકી સામે વડોદરા શહેરના પોલીસ સ્ટેશનોમાં ખુનની કોશીશ, લુંટ, ખંડણી,રાયોટીંગ,ધાકધમકી, ચોરી,મારામારી,પ્રોહી,જુગાર વિ.ગુનાઓ નોંધાયેલ નાપા આ ટોળકીના સભ્યો સામે નીચે ક જ ગુના નોંધાયેલ છે.
હુસેનમીયા કાદરમીયા પુશ ર રહે. પન કેલ, સવેતીમ કોશીશ, રાયોટીંગ ૬૯ પાસા - ખંડણીના કેસમાં
અકબર કાદરમીયા સુજન રહે. ખુનની શીશ રાયોટીંગ પાસા - ખંડણીના કેસમાં
શાહીદ ઉર્ફે ભુરીયો જાકીરભાઇ શેખ | રાયોટીંગ,ડેકીમાંથી રૂપીયા ૧૫ પાસા- ૦૧ અટક કરેલ છે.
વસીમખાન યુસુફખાન પઠાણ રહે. | ડેકીમાંથી રૂપીયા ચોરી ૧૯ પાસા- ૦૧ અટક કરેલ છે.
સિકદંર કાદરમીયા સુન્ની રહે. રાયોટીંગ, લુંટ, મારામારી, ર૨૨ પાસા- ૦૧ ખુન કોશીશના
૬ હસન ઉફે ઝાંઝર કાદરમીયાં સુન્ની રાયોટીંગ, લુંટ, ખંડણી, રર પાસા- ૦૨ અટક કરેલ છે.
શતરમખલાવાન ઉત સમર, ક
૭ મોહમદઅલીમ સલીમખાન પઠાણ લુંટ, ચોરી, પ્રોહી, જુગાર ૦૯ પાસા- ૦૧ ખંડણીના કેસમાં
૮ સુફીયાન સીકન્દર પઠાણ રહે. ખુનની કોશીશ, મારામારી ૧૧ પાસા- ૦૧ અટક કરેલ છે.
૯ [ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમીયા લુંટ, ખંડણી, ચોરી, [૧૯ પાસા - 0૫ [| અટક કરેલ છે.
૪ ગુજસીટોક અંતર્ગત નોંધાયેલ ગુનાની વિગત
ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૧૦૨૫૦૦૦૧/૨૦૨૫ ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ
અધિનિયમ, ૨૦૧૫ (૦.€.1.0.૦૮) ની કલમ-3૩ (૧) ,૩(૨) તથા ૩(૪) તથા ૩ (૫) મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચના 700 શ્રી.એચ.એ.રાઠોડ, પો. ઇન્સ આર.જી જાડેજા, પોલીસ ઇન્સ. એચ.ડી.તુવર, પો.સ.ઇ. પી.એમ.ધાખડા, પો.સ.ઇ .ડી.આર. દેસાઇ, પો.સ.ઇ.એન.બી.ચૌહાણ, પો.સ.ઇ.વી.પી.ચૌહાણ તેમજ પોલીસ કર્મચારીઓ હતા .
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
