<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th January 2025

HMPV વાયરસને લઇને ગુજરાત સરકારની એડવાઈઝરી જારી બાળકો અને સિનિયર સીટીઝન ખાસ ધ્યાન રાખવા સૂચના

વાયરસથી બચવા વધુ પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો. ચેપગ્રસ્ત વ્યક્તિવ ચીજવસ્તુના સંપર્ક ન આવવું. શરદી હોય તો માસ્ક પહેરવું જોઈએ

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા વાયરસની લઈને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. hmpv વાયરસથી શરદી ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે. વાયરસથી બચવા વધુ પાણી પીવું અને પૌષ્ટિક આહાર લેવો. ચેપગ્રસ્ત વ્યક્તિવ ચીજવસ્તુના સંપર્ક ન આવવું. શરદી હોય તો માસ્ક પહેરવું જોઈએ. બાળકો અને સિનિયર સીટીઝન ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના સૂચન મુજબ રાજ્ય સરકાર કામગીરી કરશે.

(12:27 PM IST)