News of Monday, 6th January 2025
રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાતમાં 640 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 20 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 9,390.62 ટન ડુંગળીની આવક:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટ યાર્ડમાં કુલ 9,390.62 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ મહેસાણા માર્કેટ યાર્ડમા 660 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 510 રૂ. અને નીચો ભાવ 125 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 640 રૂ., અમદાવાદમાં 600 રૂ., બીલીમોરામાં 560 રૂ., ભાવનગરમાં 541 રૂ., નડિયાદમાં 520 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 9,390.62 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
