<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ગુજરાત સરકાર દ્વારા ડીવાયએસપી તરીકે નિમણૂક કરાઈ : ગૃહ વિભાગ દ્વારા ઓર્ડરો જાહેર

રાજકોટ તા.૭ :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષસંઘવી દ્વારા રાજ્ય સરકારમાં ફરજ બજાવતા જુદા જુદા પોલીસ અધિકારીઓની ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેના ઓર્ડરો જાહેર કરવામાં આવ્યા છે.

(4:12 PM IST)