તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 8th January 2025
વડોદરામાં ઘાતક હથિયારો સાથે પરિવારને બાનમાં લઇ લૂંટના કેસમાં વોન્ટેડ એક આરોપીની ધરપકડ
નવજીવન સોસાયટીમાં ઘાતક શસ્ત્રો સાથે ત્રાટકેલા લુંટારુઓએ એક પરિવારને બાનમાં લઇ રોકડ સહિતની લૂંટ ચલાવી હતી

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીમાં ઘાતક શસ્ત્રો સાથે ત્રાટકેલા લુંટારુઓએ એક પરિવારને બાનમાં લઇ રોકડ સહિતની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં નાસતા ફરતા એક આરોપીની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
