<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ચાઈનીઝ દોરાથી ગળા કપાશે તો હત્‍યાનો ગુન્‍હો ગણાશે

ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરાના ઉપયોગ મુદ્દે ૧૦મીએ હાઈકોર્ટમાં સુનાવણી

અમદાવાદ, તા. ૮ : ઉત્તરાયણના દિવસોમાં પતંગની સાથે પોલીસના ડ્રોન પણ ઉડશે : રાજયમાં તહેવાર આવતા જ પોલીસે કાનુની ધાર સજાવી : આ પ્રકારની દોરીથી ઉડતી પતંગ ચકાસવા ખાસ તૈયારી : ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ છે : આ પ્રકારના ‘ફાનસ' ઉડાડનાર સામે પણ અપરાધીક કલમ લાગશે તેમજ ગળા કપાશે તો હત્‍યાનો અપરાધ ગણાશે

 

(5:09 PM IST)