<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

રાજ્યમાં મગફળીનો ઉંચો ભાવ બાયડમાં 1356 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 33 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી

ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 2,994.11 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 2,994.11 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ વ્યારા માર્કેટ યાર્ડમા 1380 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1230 રૂ. અને નીચો ભાવ 925 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાયડમાં 1356 રૂ., તલોદમાં 1350 રૂ., મોડાસામાં 1319 રૂ., ધાનેરામાં 1201 રૂ., ભાવનગરમાં 1198 રૂ., ગોંડલમાં 1186 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,994.11 ટન મગફળીની આવક થઇ છે.

(9:49 PM IST)