News of Thursday, 16th January 2025
બનાસકાંઠાના છાપી ગામના મહિલા સરપંચના પતિ અને પંચાયતના સભ્ય મુકેશ ચૌધરી 15 લાખની લાંચ લેતા ઝડપાયા
પંચાયતના સભ્ય મુકેશ કામરાજભાઈ ચૌઘરી અને બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોર રૂા.૧૫,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને પંચાયતના સભ્ય મુકેશ કામરાજભાઈ ચૌઘરી અને બોર ઓપરેટર પ્રવીણ નારાયણજી ઠાકોર રૂ. 15 લાખની લાંચ લેતા ઝડપાયા છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
