News of Tuesday, 21st January 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1536 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 50 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 6,532.85 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 50 માર્કેટ યાર્ડમાં કુલ 6,532.85 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1536 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1525 રૂ. અને નીચો ભાવ 1325 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ઉનાવામાં 1533 રૂ., જામનગરમાં 1530 રૂ., બગસરામાં 1522 રૂ., જેતપુરમાં 1511 રૂ., બોટાદમાં 1506 રૂ., ગોંડલમાં 1471 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,532.85 ટન કપાસની આવક થઇ છે.



(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
