News of Sunday, 26th January 2025
વિદ્યાર્થીઓના રંગારંગ કાર્યક્મ સાથે SGVP ગુરુકુલમાં ઉજવયેલ પ્રજાસત્તાક પર્વ
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની હસ્તે ફરકાલવેલ રાષ્ટ્ર ધ્વજ શહીદીના બાળકોને અપાયેલ સહાય

અમદાવાદ તા.26 પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા કોઠારી ધર્મનંદનદાસજી સ્વામીની ઉપસ્થિતિમા 26મી જાન્યુઆરી -પ્રજાપસત્તાક પર્વ વિદ્યાર્થીઓના રંગારંગ કાર્યક્મ સાથે SGVPગુરુકુલ ખાતેઉત્સાહ પૂર્વક ઉજાવાયો હતો. આ પ્રસંગે પ્રથમ પુરાણી બાલકકૃષ્ણદાસજી સ્વામી તથા ગુરુકુલના અન્ય 15 ઉપરાત સંતોએ રાષ્ટ્ર્ ધ્વજને સલામી આપી હતી.રાષ્ટ્રગીત બાદ પુરાણી સ્વામીએ ભારત આઝાદ થયું નહોતુ થયુ ત્યારે ભારતની પરિસ્થિતિ કેવી હતી તેનો આછો ખ્યાલ આપ્યો હતો.અનેજણાવ્યું હતું કે ભારતની ભૂમિ પુણ્ય ભૂમિ છે સંતોની,સન્યાસીઓની અને ત્યાગની ભૂમિ છે.તેનુ આપણને ગર્વ હોવો જોઇએ.આ પ્રસંગેશહીદી બાળકોને ગુરુકુલ તરફથી સહાય આપવામા આવી હતી
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
