તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Tuesday, 28th January 2025
રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળામાં 1524 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 54 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 54 માર્કેટ યાર્ડમાં કુલ 7,852.02 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 54 માર્કેટ યાર્ડમાં કુલ 7,852.02 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1524 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1485 રૂ. અને નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1520 રૂ., અમરેલીમાં 1504 રૂ., સિદ્ધપુરમાં 1496 રૂ., માણાવદરમાં 1495 રૂ., બોડેલીમાં 1494 રૂ., ઉનાવામાં 1490 રૂ., ગોંડલમાં 1446 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 7,852.02 ટન કપાસની આવક થઇ છે.



(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
