<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

ભરૂચના ઝઘડિયા GIDCમાં વિચિત્ર ધુમાડાથી ભયનો માહોલ

ધુમાડો બ્રોમીન ગેસ અથવા HCL હોવાની આશંકા : GPCBએ ઝઘડિયા જવા ટીમ રવાના કરી

ભરૂચઃ ઝઘડિયા GIDCમાં વિચિત્ર ધુમાડાથી ભયનો માહોલ છે. ચીમનીમાંથી પીળા રંગના ધુમાડા દેખાતા GPCB દોડતું થયું છે. કેમિકલ ફેક્ટરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધુમાડો બ્રોમીન ગેસ અથવા HCL હોવાની આશંકા છે. GPCBએ ઝઘડિયા જવા ટીમ રવાના કરી. ઔદ્યોગિક એકમને શોધી ગેસની માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે.


 

(9:10 PM IST)