<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

થાનમાં ડબલ મર્ડરઃ મૈત્રીકરારના ડખ્‍ખામાં વૃધ્‍ધ ઘુઘાભાઇ બજાણીયા અને પુત્ર ભાવેશને છરી-ધોકાથી રહેંસી નંખાયા : ભાવેશે જેની સાથે મૈત્રી કરારથી રહેતો હતો તે સંગીતાના પતિ દિેનશ શાપરા, ભાઇ દિનેશ સાબરીયા અને કાકાએ રાતે એક વાગ્‍યે વાડીમાં ઘુસી છાપરા બહાર સુતેલા ઘુઘાભાઇ પર ભર ઉંઘમાં ઘા કર્યા, પછી રૂમમાં ઘુસી ભાવેશને છરીઓ ઝીંકીઃ ભાવેશનું થાનમાં અને તેના પિતા ઘુઘાભાઇનુ઼ રાજકોટમાં મોતઃ ભાવેશના માતાને રાજકોટ સારવાર માટે ખસેડાયાઃ સંગીતાને પણ ઢસડીને માર મારવામાં આર્વ્‍યો : રમેશભાઇ કોળીની વાડી વાવી સાતેક વર્ષથી ત્‍યાં જ રહેતાં મુળ જુનાગઢ ગઢવાળાના ઘુઘાભાઇ (ઉ.વ.૬૦)ના દિકરા ભાવેશ (ઉ.વ.૨૭)ને બાજુના વરમાતર ગામની સંગીતા સાથે સાતેક વર્ષથી પ્રેમ હતોઃ નવેક મહિના પહેલા સંગીતાને તેના પરિવારે મનડાસરના દિનેશ શાપરા સાથે પરણાવી દીધી હતીઃ પણ થોડા દિવસોમાં જ ભાવેશ તેને ભગાડી લાવ્‍યો હતોઃ પાંચેક માસથી મૈત્રી કરાર કરીને રહેતાં હતાં: તેનો ખાર રાખી હત્‍યા10:53 AM IST