News of Wednesday, 29th January 2025
રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ રાજપીપળામાં 1530 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 45 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 45 માર્કેટ યાર્ડમાં કુલ 5,470.16 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 45 માર્કેટ યાર્ડમાં કુલ 5,470.16 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજપીપળા માર્કેટ યાર્ડમા 1530 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1480 રૂ. અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1522 રૂ., માણાવદરમાં 1520 રૂ., બોટાદમાં 1518 રૂ., સિદ્ધપુરમાં 1504 રૂ., હળવદમાં 1501 રૂ., વડાલીમાં 1499 રૂ., વિસનગરમાં 1495 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,470.16 ટન કપાસની આવક થઇ છે.



(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
