તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે પી.આર. પટેલિઆ

રાજકોટ તા.૧: ગુજરાત સરકારે માર્ગ અને મકાન વિભાગના સચિવ તરીકે શ્રી પી.આર. પટેલિઆ (મો.૯૯૭૮૪ ૦૫૯૯૩)ની નિમણુંક કરી છે. તેમણે કાર્યભાર સંભાળી લીધો છે.
શ્રી પી.આર. પટેલિઆ વિભાગમાં ખાસ સચિવ તરીકે ફરજ બજાવતા હતા. વિભાગના સચિવ શ્રી એ.કે. પટેલ ગઇકાલે નિવૃત થતા તેમના સ્થાને શ્રી પટેલિઆની નિમણુંક થઇ છે. માર્ગ મકાન વિભાગના સર્વોચ્ય વહીવટી વડા તરીકે નિમણુંક થતા તેમના પર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
