<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ગુજરાતના રમખાણોમાં માર્યા ગયેલ કોંગ્રેસ સાંસદ ઝાકિયા જાફરીના પત્ની અને રમખાણ પીડિતા ઝાકિયા જાફરી (ઉ ૮૬)નું નિધન: રમખાણો પાછળ મોટા ષડયંત્રનો આરોપ લગાવી ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરેલ: લાંબી કાયદાકીય લડાઈ લડી'તી

ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી સાંસદ અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું ૮૬ વર્ષની વયે અવસાન થયું છે.

૨૦૦૨ના ગુજરાતના રમખાણ દરમિયાન અમદાવાદની ગુલબર્ગ હાઉસિંગ સોસાયટીમાં ૬૮ અન્ય લોકો સાથે અહેસાન જાફરી માર્યા ગયા હતાં. ઝાકિયા જાફરીએ રમખાણો પાછળ મોટા ષડયંત્રનો આરોપ લગાવતા ઉચ્ચ અધિકારીઓ સામે તપાસની માંગ કરતાં કાયદાકીય લડાઈ લડી હતી.

(3:51 PM IST)