<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય સચિવ પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને શુભકામનાઓ પાઠવી

મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યા પછી રાજભવન ખાતે રાજયપાલની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના નવનિયુક્ત મુખ્ય સચિવ પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને તેમને નવા કાર્યભાર માટે શુભકામનાઓ પાઠવી છે.
પંકજ જોષીએ મુખ્ય સચિવ તરીકેનો પદભાર સંભાળ્યા પછી રાજભવન ખાતે રાજયપાલની  શુભેચ્છા મુલાકાત લીધી હતી.


 

(6:37 PM IST)