તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
ખર્ચ અને બચતને વેગ આપી મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણા મૂકતુ આ ઍક મહાન બજેટ છે :રાજકોષીય ખાધ નિયંત્રણમાં રહેશે : ઈન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિને આગળ ધપાવશે: સુધાંશુ મહેતા

રાજકોટ :ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીના ખજાનચી તથા ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીના ચેરપર્સન શ્રી સુધાંશુ મહેતા (મો.૯૮૨૪૦ ૭૫૯૧૯)ઍ બજેટ અંગે અભિપ્રાય આપતા અકિલાને જણાવ્યુ હતું કે આ ઍક મહાન બજેટ છે : જે ત્રણ મુખ્ય સ્થંભો ઉપર ઉભુ છે : (૧) તે ખર્ચ અને બચતને વેગ આપીને મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણા મૂકે છે (૨) તે ૨૦૨૫-૨૬ માટે રાજકોષીય ખાધ ૪.૪ ઉપર નિયંત્રણમાં રહે તેની ખાત્રી આપે છે અને (૩) આ બજેટ ઈન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિને આગળ ધપાવે છે, જે લાંબાગાળાના વિકાસ માટે સહભાગીતા, સ્થિર અને સર્વસમાવેષક પ્રગતિ માટેની દૃષ્ટિને સાકાર બનાવી ૩ પાસાઅો સાથે મળીને કામ કરે છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
