તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
સોનગઢ નગર ભાજપમાં ચૂંટણી પહેલા જ ભડકો: અનિતાબેન પાટીલે જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી પદેથી રાજીનામું આપ્યું
નગર પાલિકાની ચુંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહિ મળતાં નેતાએ રાજીનામું આપ્યું

તાપી જિલ્લામાં સોનગઢ નગર પાલિકાની ચુંટણીમાં ભાજપમાંથી ટિકિટ નહિ મળતાં નેતાએ રાજીનામું આપ્યું છે. સોનગઢ નગર ભાજપમાં ચૂંટણી પહેલા જ ભડકો જોવા મળ્યો છે. અનિતાબેન અભયભાઈ પાટીલ દ્વારા જિલ્લા ભાજપ સંગઠનના મંત્રી પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
