<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝામાં 4580 રૂપિયા બોલાયો :જાણો અન્ય 20 યાર્ડના ભાવ :જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 20 માર્કેટિંગ યાર્ડમાં કુલ 471.80 ટન જીરાની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 20 માર્કેટિંગ યાર્ડમાં કુલ 471.80 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4150 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3500 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4120 રૂ., ગોંડલમાં 4091 રૂ., હળવદમાં 4052 રૂ., જસદણમાં 4025 રૂ., રાજકોટમાં 4009 રૂ., અમરેલીમાં 3900 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 471.80 ટન આવક થઇ છે.

(8:25 PM IST)