તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 5th February 2025
સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમા વિદેશી દારૂ વહન કરતા બુટલેગરને નવસારી રેલવે સ્ટેશને લોકોએ પકડી પાડ્યો
સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વિદેશી દારૂનું વહન કરવામાં આવતા લોકોએ જનતા રેડ કરી

નવસારી રેલવે સ્ટેશને લોકોએ જનતા રેડ કરીને બુટલેગરને ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં વિદેશી દારૂનું વહન કરવામાં આવતા, લોકોએ જનતા રેડ કરી હતી. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં લોકોએ વિદેશી દારૂ વહન કરતા બુટલેગરને પકડી પાડ્યો છે.
લોકોએ નવસારી રેલવે સ્ટેશન પર દારૂની 11 બેગ ફેંકી દીધી. પ્રવાસી સાથે માથાકૂટ કરતા બુટલેગરને લોકોએ મારવા લીધો હતો. બૂટલેગરને નવસારી રેલવે સ્ટેશને ઉતારી રેલવે પોલીસને સોંપ્યો છે
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
