News of Saturday, 15th February 2025
મુખ્યમંત્રી કાર્યાલયના ઓ.એસ.ડી. હસમુખ પટેલનો જન્મદિન
દ્વારકાના ભૂતપૂર્વ નિવાસી અધિક કલેકટર

રાજકોટ : મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત અધિક કલેકટર શ્રી હસમુખ પી. પટેલનો જન્મ તા. ૧પ ફેબ્રુઆરી ૧૯૭૩ ના દિવસે થયેલ. આજે પ૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ અમદાવાદ જિલ્લાના સાણંદના વતની છે. ભૂતકાળમાં બારડોલી, નવસારી અને વલસાડના ધરમપુરમાં મામલતદાર તરીકે, ઝાલોદમાં પ્રાંત અધિકારી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિવાસી અધિક કલેકટર, ખાણ ખનિજ કમિશનર કચેરીમાં અધિક નિયામક વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
મો. ૯૮રપ૧ ૬રર૧૭ ગાંધીનગર.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
