News of Saturday, 15th February 2025
સુરતના અલથાણ આર્કેડમાં દુકાનદારોને ધમકી આપનાર અને રોફ જમાવનાર આરોપી પોલીસ સંકજામાં
આતંક મચાવનાર માથાભારે શખ્સ ભરત સોહલાને પોલીસે ઝડપી પાડ્યો:પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવવા અલથાણ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું

સુરતના અલથાણ આર્કેડમાં દુકાનદારોને ધમકી આપનાર અને રોફ જમાવનાર આરોપી પોલીસ સંકજામાં આવ્યો છે આતંક મચાવનાર માથાભારે શખ્સ ભરત સોહલાને પોલીસે ઝડપી પાડ્યો હતો . પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવવા અલથાણ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું . આરોપી ભરત સોહલાએ 5 તારીખે અલથાણ સોહમ સર્કલ પાસે દુકાનદારોને ધમકી આપી આતંક મચાવ્યો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી મારામારીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
