News of Saturday, 15th February 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બબાલ: ગરબાડાના ઝરીબુઝર્ગ ખાતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી
કોંગ્રેસના 15 કાર્યકરોએ લાકડી-પથ્થર વડે હુમલો કર્યાનો આક્ષેપ

દાહોદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બબાલ થઇ છે. ગરબાડાના ઝરીબુઝર્ગ ખાતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે બબાલ થઇ. ભાજપના કાર્યકરોની રાત્રિ બેઠક દરમિયાન હુમલો થયો હતો
કોંગ્રેસના 15 કાર્યકરોએ લાકડી-પથ્થર વડે હુમલો કર્યાનો આક્ષેપ છે. ગરબાડા તાલુકા પંચાયતની ઝરીબુઝર્ગની પેટા ચૂંટણી પહેલા ગરમાવો. તાલુકા ભાજપ પ્રમુખે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ કરી છે .
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
