તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 21st February 2025
ગુજરાતના વકીલોના લાભાર્થે પાંચ કરોડ ફાળવતા સરકારનો આભાર માનતું બાર કાઉ

.
રાજકોટ તા. ર૧ :.. ભાજપ લીગલ સેલ, બીસીજીની માંગણીને સ્વીકારી સમગ્ર ગુજરાતના વકીલોના લાભાર્થે વેલ્ફેર ફંડ પેટે વધુ એક વાર રૂા. પ કરોડ ફાળવવા બદલ ગુજરાત સરકારનો આભાર. અત્યાર સુધીમાં કુલ રૂા. ર૮.રર કરોડ જેટલી માતબર રકમ સમગ્ર ગુજરાતના વકીલોના લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. સમગ્ર ગુજરાતના વકીલો સરકારનો આભાર માને છે. તેમ બાર. કાઉ. ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલે જણાવ્યું હતું.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
