<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઓબીસી ડિપાર્ટમેન્‍ટના જિલ્લા પ્રમુખો માટે ૧૩ નામોની યાદી જાહેર

 

રાજકોટ તા. ૨૦રાજકોટ પ્રદેશ કોંગ્રેસ ઓ બી સી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન રાજેશભાઇ ગોહિલ તથા કાર્યકારી ચેરમેન મહેશ રાજપૂત દ્વારા ગુજરાત પ્રદેશના અમુક જીલ્લાના ઓબીસી ડીપાર્ટમેન્‍ટના પ્રમુખ માટે મંજૂરી માટે દિલ્‍હી નામ મોકલેલ તે મંજુર થઇ ગયા હોવાનું મહેશભાઇ રાજપૂતે જણાવ્‍યું હતું. જેના નામોની યાદી આ મુજબ છે. (૧) ભીખાભાઇ ઠાકોર, આણંદ મો. ૯૬ર૪૬ ૦પ૭૪૦,(ર) ખંત શોકરજી,અરવલ્લી મો. ૯૮રપ૬ ર૮૪૯૭,(૩) મેલાજી ઠાકોર બનાસકાંઠા મો.૯૯૭૪૪ ૬પ૧૮૯, (૪)કરશનભાઇ ચૌહાણ, બોટાદ મો.૯૪ર૬૪ ૬૧૩પ૮,(પ) અશ્વિનભાઇ બારૈયા,છોટાઉદેપુર મો. ૮૧૪૦૭ પ૭૦૭૮ (૬) ડામોર ફતેસિંહ, દાહોદ મો.૯ર૬પપ ૦૦૩૧૮,(૭) શરદભાઇ પવાર ડાંગ મો ૯૪ર૬૧ ૬૪પ૦૦, (૮)  કનુભાઇ ચૌધરી, ગાંધીનગર મો.૮૪૬૯૯ ૬૩૦૩૧,(૯)   પ્રકાશ ચૌહાણ ખેડા મો. ૯૪ર૭૬ ર૧૪૭પ, (૧૦) ગણપતસિંહ બારૈયા  મહિસાગર મો. ૯પ૮૬૯ ૧૬૩પ૩, (૧૧) ત્રિભોવનભાઇ ઓઝા મહેસાણા મો.૯૮ર૪૯ ૬૬૭૬ર, (૧ર) રાઠોડ નસીબદાર પંચમહાલ મો.૯૪ર૭૦ ૩પ૦૬પ, (૧૩) ઠાકોર ભાવસંગજી પાટણ મો. ૯૮રપ૧ ૧૬પ૪૬.

(1:31 PM IST)