<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

ગુજરાતભરના ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા ભાવનગરમાં ભાવી રણનીતિ ઘડાઈ

 રાજકોટ : વિકાસ સહાય, નરસિંહમાં કોમાર,  અનુપમસિહ ગેહલોત, ખુર્શીદ અહેમદ , વ્રજેશ ઝા, રાજુ ભાર્ગવ, અશોક કુમાર યાદવ, પ્રેમવીરસિહ  સાથે રાજ્‍યના સિનિયર આઇપીએસ અને લો એન્‍ડ ઓર્ડર વડા રાજકુમાર પાંડિયનની વિશેષ ઉપસ્‍થિતિ. ભાવનગર રેન્‍જ વડા ગૌતમ પરમાર દ્વારા અદભુત વ્‍યવસ્‍થા. સાયબર ક્રાઇમ, ડિજિટલ એરેસ્‍ટ, રીઢા ગુનેગાર પર વિશેષ પોલીસ નિગરાની, સૌરાષ્‍ટ્રના સાગર કિનારા સુરક્ષિત રાખવા અને નિર્જન ટાપુઓ પરની વ્‍યવસ્‍થા અંગે ચર્ચા દબાણ દૂર થયા બાદ ફરી દબાણ  નથાય તે જોવા વિશેષ વ્‍યવસ્‍થા ગોઠવવા નિર્ણય. (પ-રર)

 

(3:59 PM IST)