<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કચ્છમાં સર્જાયેલ અકસ્માતની ઘટના માં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પતા ભુપેન્દ્રભાઈ પટેલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ કચ્છમાં સર્જાયેલ અકસ્માતની ઘટના માં મૃતકોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને ઇજાગ્રસ્ત તો જલ્દીથી સાજા થાય તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી છે.

(4:10 PM IST)