News of Friday, 21st February 2025
ગોધરા પોલીસે જપ્ત કરેલા વાહનોમાં એકાએક આગ ભભૂકી : 2 કાર બળીને ખાખ

પંચમહાલ જિલ્લાના ગોધરા પોલીસે જપ્ત કરેલા વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આગમાં 2 કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. જ્યારે પોલીસે આદરેલી કામગીરીને કારણે અન્ય વાહનોને મોટું નુકસાન થવાનુ ટળ્યું હતું. ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
