News of Friday, 21st February 2025
પંચાયત હાઉસિંગનાં પ્રિન્સિપલ સેક્રેટરી મોનાં ખંધાર અને રાજકોટના પૂર્વ કલેકટર મનીષા ચાન્દ્રાની બદલી
મોના ખંધારનાં સ્થાને મનીષા ચંદ્રા: મોનાં ખંધાર હવે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ સંભાળશે

ગાંધીનગર : પંચાયત હાઉસિંગનાં પ્રિન્સિપલ સેક્રેટરી મોનાં ખંધાર અને રાજકોટના પૂર્વ કલેકટર મનીષા ચાન્દ્રાની બદલી કરાઈ છે, મોના ખંધારનાં સ્થાને મનીષા ચંદ્રા મુકાયા છે. મોનાં ખંધાર હવે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ સંભાળશે

(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
