News of Friday, 21st February 2025
વિરમગામ શહેર સહિત ગ્રામ્યમા વીજ ટીમોના દરોડા: 63 ગેરકાયદે વીજ કનેકશન સાથે કુલ 27.35 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઇ
વિરમગામ શહેર સહીત તાલુકાના હાંસલપુર રહેમલપુર સહિત. ગામોમા રાજ્યની વિવિધ વીજ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયુ

વિરમગામ શહેર સહિત ગ્રામ્યમા UGVCL સહિત ગુજરાતની વિવિધ વીજ ટીમોના દરોડા પાડ્યા છેજેમાં કુલ 63 ગેરકાયદે વીજ કનેકશન સાથે કુલ 27.35 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઇ છે
વિરમગામ શહેરના કોટ વિસ્તાર અંદર અને બહાર રહેણાંક વિસ્તાર સહિત તાલુકાના હાંસલપુર રહેમલપુર સહિત. ગામોમા વીજ ચેકિંગ હાથ ધરાયુ હતું . વિરમગામ યુજીવીસીએલ સહિત ગુજરાતના સાબરમતી ભરૂચ ગોધરા અમરેલી ભાવનગર હિંમતનગર નરોડા સુરત વડોદરા, રાજકોટ સુરેન્દ્રનગર વિવિધ વીજ ટીમો ચેકિંગમા જોડાઇ હતી.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
